Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ચીની હવાઈ વિસ્તારમાં અમેરિકાનું જાસૂસી વિમાન ઘુસી જતા ભડકી ઉઠ્યું ડ્રેગન

નવી દિલ્હી:અમેરિકાનું એક જાસૂસી વિમાન ચીનના હવાઈ વિસ્તારમાં નો ફ્લાઈ જોનમાં સમયે ઘુસી ગયું હતું જયારે ત્યાં ચીની સૈનિક અભ્યાસ કરી રહ્યા હતા. અમેરિકાની કાર્યવાહીથી ડ્રેગન ભડકી ઉઠ્યું છે. ચીની વિદેશ મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પહેલા ચીની સૈનિક ફાયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે એક યુ-2 વિમાન નો ફ્લાઈ જોનમાં પણ ઘુસી ગયું હતું  ચીને અમેરિકાની કાર્યવાહીને ઉશ્કેરણી જનક જણાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

(6:19 pm IST)