Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

યુક્રેનને મલ્ટી રોવર રોકેટ સિસ્ટમ આપવા અમેરિકા કરી રહ્યું છે તૈયારી

નવી દિલ્હી: યુક્રેન પરના રશિયાના આક્રમણમાં હવે એક મહત્વનો વળાંક આવે તેવા સંકેત છે. એક તરફ રાજધાની કિવ સતત યુક્રેનના મોટા ભાગના શહેરી ક્ષેત્રો પર હજું યુક્રેનની સેનાનો કબ્જો છે અને હવે અમેરિકાએ યુક્રેનને લાંબા અંતર સુધી પ્રહાર ક્ષમતા ધરાવતા રોકેટ સીસ્ટમથી સજજ કરશે જે રશિયાના વેકયુમ બોમ્બ સહિતના પ્રહારક શક્તિ ધરાવતા શસ્ત્રોનો જવાબ હશે.
આ રોકેટ સીસ્ટમ 300 કીમીની પ્રહાર ક્ષમતા ધરાવે છે અને તે મલ્ટી રોલર લોન્ચીંગ સીસ્ટમ છે અને તે યુદ્ધભૂમીમાં ગેઈમ ચેન્જર સાબીત થઈ શકે છે.

 

(6:45 pm IST)