Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

બેંગકોકઃ થાઇલેન્ડ જ નહિં: બુધ્ધની પ્રતિમાઓની પણ રાજધાની

થાઇલેન્ડની રાજધાની બેંગકોકના એક બજારમાં બુધ્ધ પૂર્ણીમાના દિવસે વેચાણ માટે રખાયેલ અનેક પ્રતિમાઓ દર્શાય છે. થાઇલેન્ડ વિશ્વના એવા થોડા દેશોમાં ગણના થાય છે. જયાં બુધ્ધની અનેક વિશાળકાય પ્રતિમાઓ સ્થાપીત કરવામાં આવી છે. આ પ્રતિમાઓ જયાં ધાર્મિક મહત્વ તો ધરાવે છે, પણ પર્યટકોના કૌતુહલનો વિષય પણ છે. દેશ-વિદેશથી લોકો બુધ્ધની વિશાળ પ્રતિમાઓ ખરીદવા પણ થાઇલેન્ડ આવે છે.

(12:43 pm IST)