Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

અમેરિકામાં જોવા મળ્યો સૌથી વધુ વયનો શ્વાન

નવી દિલ્હી: અમેરિકાના સાઉથ કેરોલિનામાં પેબલ્સ નામનો 22 વર્ષનો કૂતરો સૌથી વૃદ્ધ જીવિત કૂતરો હોવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અનુસાર, પેબલ્સનો જન્મ 28 માર્ચ, 2000ના રોજ થયો હતો, જે મુજબ તેમની ઉંમર 22 વર્ષથી વધુ છે. સામાન્ય રીતે કૂતરાઓની સરેરાશ ઉંમર 10-15 વર્ષની વચ્ચે હોય છે. આવી સ્થિતિમાં, 22 વર્ષ સુધીની ઉંમર સુધી પહોંચવું એ ખરેખર એક મોટી સિદ્ધિ માનવામાં આવશે.

 

 

(6:17 pm IST)