Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ઓએમજી........પાકિસ્તાનમાં પટાવાળાની એક જગ્યા માટે 15 લાખ અરજીઓ આવી

નવી દિલ્હી: આતંકીઓ અને તાલિબાનીઓના પાલન પોષણ કરવામાં વ્યસ્ત પાકિસ્તાનમાં બેરોજગારી દર રોકેટ ગતિએ વધ્યો છે.એક ચપરાશીની જગ્યા માટે અધધધ 15 લાખ બેકાર યુવાનોએ અરજી કરી છે. પાકિસ્તાનમાં સતત બેરોજગારી દર વધી રહ્યો છે. ઈમરાનખાન સરકાર યુવાનોને રોજગારી આપવામાં નકામી પુરવાર થઈ છે. દેશમાં 24 ટકાથી વધુ શિક્ષિત બેરોજગાર છે.બેકારીની આવી સ્થિતિ અગાઉ કયારેય નહોતી. સોમવારે પાકિસ્તાન ઈન્સ્ટિટયુટ ઓફ ડેવલપમેન્ટ ઈકોનોમિક (પીઆઈડીઈ)ના આંકડા અનુસાર પાકિસ્તાનમાં બેરોજગારી દર 16 ટકા સુધી પહોચી ગયો છે.

(7:07 pm IST)