Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ડોગી કી નિકલી સવારી

જાપાનના પાટનગર ટોકયોમાં ડોગીને લટાર મારવા લઈ જનાર પ્રોફેશનલ ડોગ-વોકરની બોલબાલા છે. ઘરના લોકોને પોતાના પાળેલા ડોગીને બહાર ફરવા લઈ જવાનો અને એને કુદરતી નિત્યક્રમ કરાવવાનો સમય નથી હોતો એટલે તેઓ આવા ડોગ-વોકરની મદદ લેતા હોય છે. આવો જ એક ડોગ-વોકર શહેરના એક રસ્તા પરથી પસાર થતી વખતે રાહદારીઓ અને દુકાનદારો સાથે મસ્તી-ગમ્મત કરી લે છે.

(4:34 pm IST)