દેશ-વિદેશ
News of Tuesday, 1st September 2020

ચિલીમાં 6.8ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:ચિલીમાં તેજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ દ્વારા વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે કે રિક્ટર પૈમાના પર  ભૂકંપની તીવ્રતા 6.8ની આંકવામાં આવી છે તેમજ 23 કિલોમીટરની ઊંડાઈમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા ભૂકંપનું કેન્દ્ર ચિલીમાં વલેનારમાં હતું હજુ સુધી ભૂકંપના જટકાના કારણોસર કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી. પહેલા પણ ચિલીમાં ઘણીવાર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. વર્ષે મેં મહિનામાં ચિલીના સરેનાથી 38 કિલોમીટર દૂર પશ્ચિમોત્તરમાં ભૂકંપના મધ્યમ સ્તરના  ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા.

(6:43 pm IST)