દેશ-વિદેશ
News of Friday, 4th September 2020

જાપાનના હોંશૂ દ્વીપ પર ભૂકંપ ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:જાપાનના સૌથી મોટા દ્વીપ હોંશૂનાં પશ્ચિમી વિસ્તારમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા. જાપાન વાતાવરણ વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  રિક્ટર પૈમાના પર ભૂકંપની તીવ્રતા 5.0ની આંકવામાં આવી છે. ભૂકંપની કેન્દ્ર ફુકુઈ પ્રાંતમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું।

 

         ભૂકંપના જટકાના કારણોસર કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી તેમજ પીડિતો વિષે પણ હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઇ રહી નથી.

(7:53 pm IST)