દેશ-વિદેશ
News of Friday, 4th December 2020

જેમ્સ બોન્ડની ફિલ્મ 'ડો.નો'ની ગન ૨.૫૬ લાખ ડોલરમાં વેચાઇ

લોસ એન્જલસ : પહેલા જેમ્સ બોન્ડ શોન કેનેરી અભિનિત૧૯૬૨ની ફિલ્મ 'ડો.નો' માં ઉપયોગમાં લેવામાં આવેલ સેમી ઓટોમેટીક વેલ્ધેર પીપી પીસ્તોલની ગઇ કાલે હરરાજી કરવામાં આવેલ. જેને એક અમેરિકન વ્યકિતએ ૨.૫૬ લાખ ડોલરમાં ખરીદી લીધેલ. ઓકશન હાઉસને આ ગનની ૧.૫૦ થી ૨ લાખ ડોલર ઉપજવાની આશા હતી.

(12:59 pm IST)