દેશ-વિદેશ
News of Tuesday, 8th September 2020

મધ્ય એટલાંટિકમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:મધ્ય એટલાંટિક રિજમાં સોમવારના રોજ મધ્યમ સ્તરના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ કેન્દ્ર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપની તીવ્રતા 5.1ની આંકવામાં આવી છે કરન્દરઃ મુજબ ભૂકંપ ગ્રીનવીચ મીન ટાઈમ અનુસાર રાત્રીના નવ વાગ્યાને 19 મિનિટની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા.ભૂકંપનું કેન્દ્ર 7.775 ડિગ્રી ઉતરી અક્ષાંશ અને 37.826 ડિગ્રી પશ્ચિમી દેશાંતરમાં હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:22 pm IST)