News of Wednesday, 9th September 2020
અમેરિકાના શિકાગોમાં ગોળીબારીની ઘટનામાં આંઠ વર્ષીય બાળકી સહીત 10 લોકોના મૃત્યુ
નવી દિલ્હી:અમેરિકાના શિકાગોમાં લેબર ડે અઠવાડિયામાં થયેલ ગોળીબારીની ઘટનામાં આંઠ વર્ષીય એક બાળકી સહીત અન્ય 10 લોકોના મૃત્યુ નિપજ્યા છે. અમેરિકામાં શુક્રવારથી મંગળવાર સુધી મધ્ય રાત્રીના સમયે હિંસક ઘટનાઓમાં 50થી વધારે લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.
જુલાઈથી ઓગસ્ટથી વચ્ચે હત્યાની ઘટનાઓમાં 45 ટકા છે જયારે ગોળીબારીની ઘટના 15 ટકા છે કુક કાઉંટી મેડિકલ પરીક્ષક કાર્યાલયના દજોર વિલ્સને લેબર ડે અઠવાડિયામાં ગોળીબારીની શિકાર થયેલ આંઠ વર્ષીય બાળકીનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે આ બાળકી નિશાન પર નહોતી। હજુ સુધી અધિકારીઓને ગોળીબારીનું કારણ જાણવામાં આવી રહ્યું નથી.
(5:43 pm IST)