દેશ-વિદેશ
News of Friday, 14th May 2021

ઇન્ડોનેશીયામાં માસ્ક પહેરી ઇદની નમાઝ પઢતા બિરાદરો

ઇન્ડોનેશિયામાં પશ્ચિમ જાવામાં ઇદની નમાઝ મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી હતી. તમામ લોકોએ માસ્ક પહેર્યા હતા. જો કે અમુક જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થયુ ન હતુ. વિશ્વભરમાં સરકારો દ્વારા ઇદ નિમિતે ખાસ સાવધાની રાખવા અને નિયમોનું પાલન કરવા સુચન કર્યું હતુ. મલેશીયામાં ૧૭મે સુધી લોકડાઉન છે અને ઇદ પહેલા રાષ્ટ્રીય લેવલે લોકડાઉન જાહેર કર્યું છે.

(3:08 pm IST)