News of Monday, 18th October 2021
૯૮૨ કિલોનું સ્કવોશ
ગિનેઝ વર્લ્ડ રેકોર્ડ સેટ કરવા લોકો કંઈક નવું કરવા તૈયાર રહેતા હોય છે અને વર્લ્ડ રેકોર્ડવાળા પણ આવા વિશેષ રેકોર્ડધારકોને શોધતા જ હોય છે. છેલ્લાં ૩૦ વર્ષથી કોળું અને સ્કવોશ ઉગાડનારા ટોડ અને ડોના સ્કિનરે તેમના ખેતરમાં ખાસ ડબ્લિનમાં યોજાનારા ઓકલેન્ડ નર્સરી નેશનલ પમ્પકિન વેઇ-ઓફ માટે ૨૧૬૪ પાઉન્ડ કે લગભગ ૯૮૨ કિલોના વજનનું સ્કવોશ ઉગાડ્યું છે. આ સ્કવોશ માટે તેમને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.
(9:51 am IST)