News of Tuesday, 25th August 2020
મધ્ય અમેરિકી દેશ કોસ્ટા રિકામાં આજ રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા
નવી દિલ્હી:મધ્ય અમેરિકી દેશ કોસ્ટા રિકામાં મંગળવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપની તીવ્રતા 6.0ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર કોસ્ટા રિકાથી જાકોથી ત્રણ કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં 9.5976 ડિગ્રી ઉતરી અક્ષાંશ અને 84.1064ડિગ્રી પશ્ચિમી દેશાંતર પર 27.24 કિલોમીટરની ઊંડાઈમાં તેમનું કેન્દ્ર હોવાનું માલુમ પડી રહ્યું છે.
(5:56 pm IST)