દેશ-વિદેશ
News of Thursday, 27th August 2020

સ્પેનીશમાં ફેસ શીલ્ડના વિકલ્પમાં આવ્યું ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક

નવી દિલ્હી: સ્પેનિશ શહેર ઇગોરમાં ત્રણ એન્ટ્રપ્રિન્યોર્સે ભેગા થઇને ટ્રાન્સપરન્ટ ફેસમાસ્ક બનાવ્યા છે. આ ફેસમાસ્ક આંખોને પણ ઢાંકી શકે એવા શિલ્ડની ગરજ સારે એવા છે.પ્લાસ્ટિક માસ્ક હોવાથી એ કમ્યુનિકેશનમાં સરળતા કરે એવા છે અને અંદની હવા ગળાઇને બહાર આવે અને બહારની હવા ગળાઇને અંદર જાય એવું ફિલ્ટર પણ એમાં છે.

(6:36 pm IST)