દેશ-વિદેશ
News of Friday, 28th August 2020

નબળા ઈન્ટરનેટના કારણોસર બાળકોને ઝાડ પર ચડી અભ્યાસ કરવાની પરિસ્થિતિ સર્જાઈ

નવી દિલ્હી: નબળા ઈન્ટરનેટની તકલીફ માત્ર ભારત અને ભારતના ગામડાઓમાં નથી, ઠેર-ઠેર છે, માર્ચ મહિનાથી સ્કુલો અને કોલેજો બંધ છે ત્યારથી અલ સાલ્વાડોરમાં પણ વિદ્યાર્થીઓ ટેકરીઓ પર ચડીને અથવા તો ઝાડની ટોચે ચડીને વાઈ-ફાઈ કનેકશનનાં સિગ્નલ્સ મેળવવાની કોશીશ કરી રહ્યા છે.

                              માત્ર ભારતમાં નહીં પરંતુ અન્ય દેશોમાં પણ નબળા ઈન્ટરનેટના કારણોસર ઓનલાઇન અભ્યાસ કરતા બાળકોની હાલત કફોડી બની ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે. 

(4:58 pm IST)