દેશ-વિદેશ
News of Tuesday, 29th September 2020

વેચાવા નીકળ્યો છે ૧૦૨.૩૯ કેરેટનો હીરો

હોગ કોન્ગમાં સોથબીઝ ઓકશન હાઉસ દ્વારા ઓવલ શેપનો ડાયમન્ડ ઓકશનમાં મુકાયો છે. ૧૦૨.૩૯ કેરેટનો આ હીરો લાઇવ ઓકશનમાં પાંચમી ઓકટોબરે વેચાશે.

(10:12 am IST)