Gujarati News

Gujarati News

  • પેટે પાટા બાંધી કરેલી બચત ઉપરના વ્યાજ ઘટાડા માટે તૈયાર રહેજો : આર.બી.આઈ ગવર્નર શશીકાંત દાસએ થાપણો ઉપરના વ્યાજ ઘટશે તેવો સંકેત આપ્યો : બેન્ક કર્મચારીઓ માટે પણ માઠા સમાચાર આપ્યા : રાષ્ટ્રીયકૃત બેંકોનું મર્જર જરૂરી હોવાનું જણાવ્યું : કોરોના મહામારી સામે અર્થતંત્રને મજબૂત કરવા તમામ જરૂરી પગલાંઓ લેવાની તૈયારી બતાવી access_time 12:50 pm IST

  • સુરેન્દ્રનગર ભાજપ જિલ્લાના મહામંત્રી મકવાણાને કોરોના : સી.આર.પાટીલના પ્રવાસમાં સાથે એક જ કારમાં સવાર હતા access_time 12:53 pm IST

  • 'વાહ ભઈ વાહ .......' : હવે પાળીતા ' ડોગ ' નો પણ વીમો લઇ શકાશે : ભારતમાં સૌપ્રથમવાર જનરલ ઇન્સ્યોરન્સ કંપની બજાજ એલાયન્સ દ્વારા જાહેર કરાયેલી નવી વીમા પોલિસી : કૂતરો બીમાર પડશે તો સારવારનો ખર્ચ મળશે : ચોરાઈ જશે તો વળતર મળશે : 3 માસથી 10 વર્ષ સુધીની ઉંમરના કુતરાનો વીમો લઇ શકાશે : પ્રીમિયમ 315 રૂપિયા અને તેનાથી અધિક access_time 1:09 pm IST