Gujarati News

Gujarati News

  • યુએઇએ સતાવાર ડીક્રિ જાહેર કરી : ઇઝરાયેલ સાથે સારા સંબંધનો પ્રારંભ : યુનાઇટેડ આરબ અમીરાતે આજે ઇઝરાયેલના બહિષ્કારનો અંત લાવતી સતાવાર ડિક્રી જાહેર કરી છે.. આ સાથે જ આરબ જગતમાં એક ઐતિહાસિક પ્રારંભ થયો છે અને ઇઝરાયલ સાથેના સંબંધોમાં સુધાર આવ્યો છે. access_time 5:20 pm IST

  • સુશાંત કેસ : રિયાની આજે પણ સીબીઆઇ દ્વારા પૂછપરછ શરૂ : ગઇકાલે તેની ૧૦ કલાક ઉલટ તપાસ થઇ હતી : ભાઇ શૌવિક સાથે છે access_time 3:30 pm IST

  • ૧૦ સપ્ટેમ્બરથી રાજકોટ અને મુંબઈ વચ્ચે વધુ વિમાની સેવા શરૂ થશે : આગામી ૧૦મી સપ્ટેમ્બરથી સ્પાઇસ જેટ દ્વારા રાજકોટ અને મુંબઈ વચ્ચે બે વિમાની સેવાઓ શરૂ થઈ રહી છે. જેથી રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના શહેરોના લોકોને કોરોના મહામારી વચ્ચે મુંબઈ જવા આવવા માટે મોટી સુવિધા મળશે એમ ઝી ન્યુઝનો એક અહેવાલ જણાવે છે. access_time 5:21 pm IST