Gujarati News

Gujarati News

  • ખંભાળિયામાં છેલ્લા ૧ કલાક થી ધોધમાર વરસાદ ચાલુ : ૨ થી ૩ ઇંચ વરસાદ નું અનુમાન : ગ્રામ્ય વિસ્તારો માં પણ એકધારો વરસાદ : ઠેર ઠેર જળબંબાકાર ની સ્થિતિ access_time 11:20 pm IST

  • મહિલા ક્રિકેટર દિપ્તી શર્મા અર્જુન એવોર્ડથી સન્માનીત : અર્જુન એવોર્ડ મારૂ સપનુ હતુઃ દિપ્તી શર્મા : મેં શરૂઆતથી સખત મહેનત કરી અને મારા પરિવારેે પણ મને ખુબ ટેકો આપ્યો હતો, હુ આ દિવસની રાહ જોતી હતી access_time 4:10 pm IST

  • અમુલ ડેરીમાં કોંગીએ ભાજપનો સફાયો કર્યો : અમૂલ ડેરીની ચૂંટણીમાં કોંગીનો સપાટો : તેના ૮ સભ્‍યો ચૂંટાઇ આવ્‍યાઃ ભાજપના ૨ ધારાસભ્‍યો હારી ગયાઃ જયારે ૪ ભાજપના નેતા જીત્‍યા access_time 5:27 pm IST