Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

રેલવે માટે ૧,૧૦,૦૫૫ કરોડનું બજેટ

*   હાઇ ડેન્‍સિટી નેટવર્ક ભારતીય રેલવેમાં ઉપલબ્‍ધ થશે.

*   ઓટોમેટીક ટ્રેન પ્રોટેકશન સિસ્‍ટમ લાગુ કરાશે.

*   ૧૮૦૦ હજાર કરોડના ખર્ચે પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટેશન સર્વિસ ઉપલબ્‍ધ કરાશે.

*   ૨૦ હજાર નવી બસો શરૂ કરાશે.

*   ૧૧૬ કિ.મી.ની મેટ્રો લાઇન માટે ૨૭ શહેરોમાં કાર્ય શરૂ કરાશે.

*   કોચી મેટ્રો રેલ ફેઝ-૨ માટે ૧૯૫૭.૫૦ કરોડનો ખર્ચ થશે.

*   ચેન્‍નાઇ મેટ્રો ૬૨,૨૪૬ કરોડના ખર્ચે બનશે

*       નાગપુર મેટ્રો ફેઝ-૨ માટે ૫૯૭૬ કરોડ ખર્ચાશે.

(11:55 am IST)