Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

નાણાંકીય બાબતોનું બજેટ

ˆ           વીમા ક્ષેત્રે એફડીઆઇ વધારીને ૭૪ ટકા કરાશે

ˆ           રોકાણકારોના હકો માટે ઇન્વેસ્ટમેન્ટ ચાર્ટડ રજુ કરાશે

ˆ           સેકેન્ડરી માર્કેટ લિકિવડીટી પર ભાર મૂકાશે

ˆ           ૧૫૦૦ કરોડ ઇન્ડિયન રિન્યુઅલ ડેવલોપમેન્ટ માટે સેબી ગોલ્ડ એકસચેન્જનું રેગ્યુલેશન કરાશે

ˆ           વીમા કંપનીઓ પર ભારતીયોનું જ નિયંત્રણ રહેશે

ˆ           બેંકોના વહી ખાતા માટે મેનેજમેન્ટ કંપની બનશે.

ˆ           ડૂબી ગયેલી લોન માટે બનશે મેનેજમેન્ટ કંપની

ˆ           ગોલ્ડ એક્સચેન્જની શરૂઆત કરાશે

ˆ           સરકારી બેîકોને ૨૨૦૦૦ કરોડની મદદ

ˆ           એલઆઇસીનો આઇપીઓ ૨૦૨૧-૨૨માં લવાશે.

ˆ           ડિસ ઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને બુસ્ટ કરાશે

ˆ           અનેક સરકારી કંપનીઓનો હિસ્સો આવતા વર્ષે વેચાશે

ˆ           વિનિવેશ માટે કાયદામાં સંશોધન કરાશે

ˆ           ૧,૭૫,૦૦૦ કરોડની આવક વિનિવેશથી થવાનો અંદાજ

(12:30 pm IST)