Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

શિક્ષણ ક્ષેત્રે બજેટ

*   ૭૫૦ એકલવ્‍ય શાળાઓ આદિવાસી વિસ્‍તારોમાં ખોલાશે

*   એકલવ્‍ય સ્‍કુલ માટે ૩૮ કરોડ ફાળવાશે

*   લેહમાં સેન્‍ટ્રલ યુનિવર્સિટીની સ્‍થાપના થશે.

*   ૧૫ હજાર સરકારી શાળાઓનું સ્‍તર સુધારાશે

*       ઉચ્‍ચ શિક્ષણ માટે કમિશન બનાવાશે.

(12:32 pm IST)