Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ચાંદીમાં ૩૬૦૦ :રૂનો ઉછાળોઃ સોનુ સ્થિર : ચાંદીના ભાવ વધીને ૭૩૦૦૦ :રૂ થયાઃ સોનુ ૫૧૦૦૦ :રૂ

રાજકોટ, તા. ૧ :. બુલીયન માર્કેટમાં આજે ચાંદીમાં તેજીએ ફુંફાડો મારતા એક જ ઝાટકે ૩૬૦૦ :રૂનો ભાવ વધારો થયો હતો. શુક્રવારે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૬૯૪૦૦ :રૂ હતા તે વધીને આજે સવારે ૭૩૦૦૦ :રૂની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. જો કે સોનાના ભાવમાં કોઈ વધ-ઘટ ન હતી. સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૫૧૦૦૦ :રૂની સપાટીએ સ્થિર રહ્યા હતા.

(12:50 pm IST)