Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કોલકત્તામાં લોખંડ-સ્‍ટીલ અને ચાના ઉત્‍પાદક ગ્રુપ ઉપર આવકવેરા તંત્ર તૂટી પડયા

કોલકત્તા, જામશેદપુર, ભૂવનેશ્વર, હૈદ્રાબાદ, મુંબઇ અને અન્‍ય સ્‍થળો મળી રપ જગ્‍યાએ આવકવેરાએ સર્ચ અને સીઝરની કાયવાહી હાથ ધરી હોવાનું ખાતાએ જણાવ્‍યું છે પોતાના કાળા નાણા પરત લાવવા આ ગ્રુપના લોકોએ દસ્‍તાવેજો,/શેલ કંપનીઓનો ઉપયોગ કરેલ કુલ ૩૦૯ કરોડની આવક છૂપાવ્‍યાનું અત્‍યારસુધીમાં બહાર આવ્‍યું છે.નાણામંત્રાલયના કહેવા મુજબ ૧૭પ કરોડની છૂપાવેલ આવકો અંગે આ લોકોએ કબૂલાત આપી

(7:57 pm IST)