Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

રાજસ્‍થાન પોલીસે કરોડોની રોકડ સાથે પાટણના ૨ શખ્‍સોને ઝડપી લીધા

રાજકોટ,તા. ૧ : આબુ રોડ પરની માલવ ચેક પોસ્‍ટ પરથી પંજાબ પાસિંગની ઉદેપુર તરફથી આવી રહેલ કારમાંથી રાજસ્‍થાન પોલીસે કરોડો રૂપિયાની રોકડ સાથે ગુજરાતના પાટણના બે લોકોની ધરપકડ કરી છે. બંનેની અટકાયત ૩.૯૫ કરોડ કબ્‍જે લેવાયા. રોકડ કયાંથી આવતી હતી અને કોને આપવાની હતી તેની તપાસ ચાલુ છે.

 

(11:58 am IST)