Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

બજેટમાં ૭ પ્રાથમિકતાઓ રજુ કરતા નાણામંત્રી : રેલવે માટે ૨.૪ લાખ કરોડનું બજેટ : કૃષિ ક્ષેત્રે મહત્‍વના એલાનો : હેલ્‍થ ક્ષેત્રે મહત્‍વની જાહેરાતો

બજેટમાં ૭ પ્રાથમિકતાઓ રજુ કરતા નાણામંત્રી

1   સમાવેશી વિકાસ

2   સબ કા સાથ સબકા વિકાસ

3   એસસી - એસટીનો વિકાસ

4   કૃષિ ક્ષેત્રમાં સ્‍ટાર્ટઅપને પ્રોત્‍સાહન

5   આત્‍મનિર્ભર બાગવાની પર ફોક્‍સ

6   જમ્‍મુ કાશ્‍મીર અને લદાખ પર વિશેષ ધ્‍યાન

7       રોજગાર ક્ષેત્રે ખાસ ધ્‍યાન

 

રેલવે માટે ૨.૪ લાખ કરોડનું બજેટ

*   રેલવે માટે અત્‍યાર સુધીના સૌથી મોટા બજેટનું એલાન

*   એક વર્ષ માટે કુલ ૨.૪ લાખ કરોડની ફાળવણી

*   રેલવેની યોજનાઓ માટે ૭૫ હજાર કરોડ

*   રેલવેમાં પ્રાઇવેટ ક્ષેત્રો ભાગીદારી થશે

*   રેલવેમાં ૧૦૦ નવી યોજનાની ઓળખ કરાઇ

*    અર્બન ઇન્‍ફ્રા ફંડની જવાબદારી NHBને મળી

 

કૃષિ ક્ષેત્રે મહત્‍વના એલાનો

*    શ્રી અન્‍ન યોજનાને પ્રોત્‍સાહન અપાશે

*    આધુનિક ટેકનીકથી પાકનું ઉત્‍પાદન વધારાશે

*    બાગવાની યોજનાઓ માટે ૨૨૦૦ કરોડ

*    ગ્રીન ગ્રોથ સરકારની મોટી પ્રાથમિકતા

*    ૨૦ લાખ કરોડનું કૃષિ લોન ફંડ

*    કૃષિ ક્ષેત્ર માટે સ્‍ટોર ક્ષમતા વધારાશે

*    રાગી, જુવાર, બાજરો વગેરેના ઉત્‍પાદન પર ખાસ જોર

*    એગ્રીકલ્‍ચર એકસેલેરશન ફંડનું ગઠન થશે

*    કપાસની ખેતી માટે PPP મોડલ સ્‍થપાશે

*    ૧૧ કરોડ ખેડૂતોને ૨.૨ લાખ કરોડની મદદ

 

હેલ્‍થ ક્ષેત્રે મહત્‍વની જાહેરાતો

*    દેશમાં ૧૫૭ નવી નર્સિંગ કોલેજ બનશે

*    ICMR લેબ્‍સની સ્‍થાપના કરશે

*    ભારતીય મિલેટ્‍સ સંસ્‍થાનું ગઠન કરાશે

*        ચિકિત્‍સા ક્ષેત્રમાં પ્રાઇવેટ રોકાણને પ્રોત્‍સાહન અપાશે

*        ૨૦૪૭ સુધી એનિમિયા ખત્‍મ કરવાનું લક્ષ્ય

(12:12 pm IST)