Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

દેશના ગરીબ, વંચિત, મધ્યમ વર્ગને વિકાસના અનેક નવીન અવસરો આપીને તેમની આશા-અપેક્ષા સંતોષતું તથા અમૃતકાળમાં ભારતને “વિકસિત રાષ્ટ્ર” બનાવવાની વડાપ્રધાનશ્રીની સંકલ્પના ચરિતાર્થ કરતું બજેટ રજૂ કરવા બદલ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણને અભિનંદન પાઠવું છું: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

સર્વસમાવેશી વિકાસ, લાસ્ટ માઈલ ડિલીવરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્વેસ્ટમેન્ટ, ગ્રીન ગ્રોથ, યુવાશક્તિ, નાણા ક્ષેત્ર અને દેશવાસીઓની ક્ષમતાઓને બહાર લાવવા જેવા સાત પાસાઓ – “સપ્તર્ષિ” ને પ્રાધાન્ય આપતું આ બજેટ ભારતના વિકાસને નવા શિખરે પહોંચાડશે: સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ

(11:33 pm IST)