Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પાણી પુરીનો આનંદ...

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની બીજેપીના કાશી ક્ષેત્રના કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપવા યુપીના વારાણસી પહોંચ્યા કાર્યક્રમમાંથી સમય કાઢીને તે અર્દલી બજાર પહોંચ્યા અને પાણીપુરીનો સ્વાદ લીધો.

(10:24 am IST)