Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

દેશમાં અત્યાર સુધીમાં ૧.૪૩ કરોડથી વધુ રસીકરણ કરાયું : બે દિવસ બાદ દેશમાં ફરી રસીકરણનો પ્રારંભ

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણ ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 43 લાખ 1 હજાર 266 લોકોને રસી આપવામાં આવી છે. 27 અને 28 ફેબ્રુઆરીએ રસીકરણ બંધ થયાના બે દિવસ બાદ દેશમાં આજે ફરી રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

(10:42 am IST)