Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમણના નવા ૧૪ કેસ નોંધાયાઃ સંક્રમિતોની સંખ્યા ૨૫૨૧ થઇ

હિમાચલ પ્રદેશમાં સેનાના એક જવાન સહિત કોરોના વાયરસ સંક્રમણના ૧૪ નવા કેસ નોંધાયા પ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૨૫૨૧ થઇ ગઇ એક અધિકારીએ અની જાણકારી આપી.

(10:09 pm IST)