Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ઝારખંડઃ ૩૧ ઓગષ્‍ટ સુધી લોકડાઉન વધાર્યુઃ સંક્રમણ પર અમારી કડક નજરઃ સીએમ સોરેન

ઝારખંડ સરકારએ રાજયમાં લોકડાઉન હવે ૩૧ ઓગષ્‍ટ સુધી વધાર્યુ છે જે મામલામાં છૂટ મળી છે તે ચાલુ રહેશે અલગથી કોઇ રાહત આપવાની સંભાવના નથી. ધાર્મિક સ્‍થળ, શિક્ષણ સંસ્‍થાઓ ધાર્મિક કાર્યક્રમ પર પ્રતિબંધ રહેશે. નિયમોનુ કડક પાલન કરવાનુ રહેશે.

(12:00 am IST)