Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કોમનવેલ્થ ગેમ્સ 2022ના ચોથા દિવસે વેઈટલિફ્ટિંગમાં ભારત પર વધુ મેડલની વર્ષા થઈ શકે

જુડો, ટેબલ ટેનિસ, બોક્સિંગમાં પણ ભારતીય ખેલાડીઓ મેડલની નજીક જવાનો પ્રયાસ કરશે. :બેડમિન્ટનમાં, ભારતીય ટીમ મેડલ નિશ્ચિત કરવા માટે ઉતરશે:જો કે તે પહેલા ટીમને ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવવું પડશે.

નવી દિલ્હી : આવતીકાલે સોમવારે કોમનવેલ્થ ગેમ્સ 2022ના ચોથા દિવસે વેઈટલિફ્ટિંગમાં ભારત પર વધુ મેડલની વર્ષા થઈ શકે છે. જુડો, ટેબલ ટેનિસ, બોક્સિંગમાં પણ ભારતીય ખેલાડીઓ મેડલની નજીક જવાનો પ્રયાસ કરશે. તે જ સમયે, બેડમિન્ટનમાં, ભારતીય ટીમ મેડલ નિશ્ચિત કરવા માટે ઉતરશે. જો કે તે પહેલા ટીમને ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવવું પડશે.

 

(11:57 pm IST)