Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ઇરાકી સંસદમાં આરામ કરતા પ્રદર્શનકારીઓ

ઇરાકમાં રવિવારે સંસદ ભવનની અંદર જ ધરણા કરનાર પ્રદર્શનકારીઓએ આરામ કર્યો હતો. શિયા નેતા મૌલવી-અલ સદરના હજારો સમર્થકોએ શનિવારે એક અઠવાડીયામાં બીજી વાર સંસદમાં ઘુસી ગયા હતા.

 

(3:42 pm IST)