Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

વિજય યાદવે પુરૂષોની 60 કિગ્રા વજન વર્ગમાં રિપેચેજનો પ્રથમ મુકાબલો જીત્યો

તેણે સ્કોટલેન્ડના ડાયલન મુનરોને 1-0થી હરાવ્યો

નવી દિલ્હી : કોમન વેલ્થ ગેમ્સમાં ભારતીય જુડો વિજય યાદવે પુરૂષોની 60 કિગ્રા વજન વર્ગમાં રિપેચેજનો પ્રથમ મુકાબલો જીત્યો છે. તેણે સ્કોટલેન્ડના ડાયલન મુનરોને 1-0થી હરાવ્યો હતો. આ રીતે વિજય બ્રોન્ઝ મેડલની રેસમાં યથાવત છે. વિજય અગાઉ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયો હતો

(7:12 pm IST)