Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

સ્કવોશમાં સૌરવ ઘોસાલ સેમી ફાઇનલમાં પહોંચ્યો

સ્કોટલેન્ડ સામેની ક્વાર્ટર ફાઈનલ મેચ 11-5,8-11,11-7,11-3થી જીતી

નવી દિલ્હી : કોમન વેલ્થ ગેમ્સમાં ભારતનો સૌરવ ઘોષાલ મેન્સ સિંગલ્સની સેમી ફાઇનલમાં પહોંચી ગયો છે. તેઓએ સ્કોટલેન્ડ સામેની ક્વાર્ટર ફાઈનલ મેચ 11-5,8-11,11-7,11-3થી જીતી હતી.

(11:04 pm IST)