Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જોશ્ના ચિનપ્પા હારી: કેનેડાની હોલી સામે હારનો સામનો કરવો પડ્યો

કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા સિંગલ્સમાં ભારતની જોશ્ના ચિનપ્પાની સફર ક્વાર્ટર ફાઈનલમાં સમાપ્ત થઈ ગઈ. તેને કેનેડાની હોલી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોશ્ના આ મેચ 11-8, 11-5, 15-13થી હારી ગઈ હતી.

(11:04 pm IST)