Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

બેંક કૌભાડના માસ્ટર માઇન્ડ ભાગેડૂ વેપારી વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ પાંચ ઓકટોબરના વ્યકિતગત રીતે કોર્ટમાં હાજર રહેવું: ગૃહમંત્રાલયને પણ નિર્દેશ

બેંક કૌભાંડનુ જબરૃ સાહસ કરી ભાગેડુ બનેલ વેપારી વિજય માલ્યાને પાંચ ઓકટોબર બપોરના બે વાગ્યાથી પહેલા વ્યકિતગત રીતે ઉપસ્થિત રહેવાનો નિર્દેશ આપ્યો છે આ સાથે જ કોર્ટએ ગૃહમંત્રાલયને પણ આ દિવસે કોર્ટ રૃમમાં પોતાની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવા માટે કહ્યુ છે.

(12:00 am IST)