Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

પારસ ડિફેન્સનું ૧૭૧ ટકા પ્રીમીયમ પર શાનદાર લીસ્ટીંગઃ રોકાણકારોને જલ્સો

મુંબઇ : પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીનું આજે શાનદાર લીસ્ટીંગ થયુ છે. આ શેર ઇસ્યુ પ્રાઇસથી ૧૭૧ ટકા પ્રીમીયમે લીસ્ટ થયો છે : BSEમાં આ શેર રૂ. ૪૭૫ તો NSEમાં રૂ. ૪૬૯ના ભાવે ઓપન થયો હતો  : ઇસ્યુ પ્રાઇઝ રૂ. ૧૭૫ હતી : આ શેરનું ૩૦૪.૨૬ ગણુ ભરણુ થયું હતું.

(10:52 am IST)