Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

પરમબીર સિંહ ક્યાં છે? દેશ છોડીને રશિયા ભાગી ગયા છે ? : તપાસ એજન્સીઓને કોઈ માહિતી નથી.

મની લોન્ડરિંગ કેસમાં તપાસનો સામનો કરી રહેલા મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ક્યાં છે ચર્ચાતો મુદ્દો

મુંબઈ :  મની લોન્ડરિંગ કેસમાં તપાસનો સામનો કરી રહેલા મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ક્યાં છે તે અત્યારે જાણી શકાયું નથી. એવા સમાચાર મળી રહ્યા છે કે તે દેશ છોડીને રશિયા ભાગી ગયા છે. આ કેસમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલે કહ્યું કે તપાસ એજન્સીઓને પરમબીર સિંહ ક્યાં છે તે વિશે કોઈ માહિતી નથી.

(12:49 pm IST)