Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

કોરોના કહેર યથાવત : કેસોમાં ઉછાળો : કેરળમાં નવા ૧૫૯૧૪ કેસ : ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૩૦૬૩ કેસ : તામિલનાડુ ૧૬૧૨ કેસ : આંધ્રપ્રદેશ ૧૦૧૦ કેસ : મિઝોરમ ૧૭૪૧ કેસ

કેરળ         :   ૧૫,૯૧૪

મહારાષ્ટ્ર     :   ૩,૦૬૩

તમિલનાડુ   :   ૧,૬૧૨

આંધ્રપ્રદેશ   :   ૧,૦૧૦

કર્ણાટક       :   ૯૩૩

પશ્ચિમ બંગાળ   :        ૭૪૯

ઓડિશા      :   ૬૦૨

મુંબઈ        :   ૪૫૮

બેંગ્લોર       :   ૨૯૧

તેલંગણા     :   ૨૧૪

ચેન્નઈ        :   ૧૮૩

હિમાચલ પ્રદેશ  :        ૧૬૩

કોલકાતા     :   ૧૪૯

ગોવા        :   ૧૧૩

જમ્મુ કાશ્મીર :   ૧૧૦

હૈદરાબાદ    :   ૬૪

પુડુચેરી      :   ૫૯

દિલ્હી        :   ૪૭

પંજાબ       :   ૩૫

છત્તીસગઢ   :   ૩૨

ગુજરાત      :   ૨૦

મધ્યપ્રદેશ   :   ૧૨

ઝારખંડ      :   ૧૧

હરિયાણા     :   ૦૯

ઉત્તરાખંડ     :   ૦૭

વલસાડ      :   ૦૬

બિહાર        :   ૦૬

રાજસ્થાન    :   ૦૫

સુરત        :   ૦૫

ગુડગાંવ      :   ૦૪

જયપુર       :   ૦૩

અમદાવાદ   :   ૦૩

વડોદરા      :   ૦૨

રાજકોટ      :   ૦૦

ઉત્તર પૂર્વ

મિઝોરમ     :   ૧,૭૪૧

આસામ      :   ૩૭૬

મણિપુર      :   ૧૫૮

મેઘાલય     :   ૧૨૯

અરૂણાચલ પ્રદેશ :        ૫૪

સિક્કિમ      :   ૩૯

નાગાલેન્ડ    :   ૨૫

અમેરીકામાં વધતા કોરોનાના કેસો

૨૪ કલાકમાં નવા ૧.૧૭ લાખથી વધુ કેસ : મૃત્યુઆંક (૨૮૪૦)માં ઉછાળો : ભારતમાં કોરોના કહેર યથાવત : ૨૬૭૨૭ કેસ, ૨૭૭ મૃત્યુ

અમેરીકા બાદ યુકેમાં હાહાકાર મચાવતો કોરોના નવા ૩૬૪૮૦ કેસ : બ્રાઝીલ ૨૭૫૨૭ કેસ : રશિયા ૨૩૮૮૮ કેસ : જર્મની ૧૧૦૧૫ કેસ : બેલ્જીયમ ૨૫૮૯ કેસ : સિંગાપોર ૨૪૭૮ કેસ : જાપાન ૧૯૮૬ કેસ : યુએઈ ૨૬૫ કેસ : સાઉદી અરેબીયા ૪૪ કેસ : ન્યુઝીલેન્ડ ૨૫ કેસ : ચીન ૨૨ કેસ : હોંગકોંગમાં ૩ કેસ

યુએસએ       :     ૧,૧૭,૪૭૮ નવા કેસો

યુકે            :     ૩૬,૪૮૦ નવા કેસો

બ્રાઝિલ        :     ૨૭,૫૨૭ નવા કેસો

ભારત         :     ૨૬,૭૨૭ નવા કેસો

રશિયા        :     ૨૩,૮૮૮ નવા કેસો

જર્મની        :     ૧૧,૦૧૫ નવા કેસો

ફ્રાન્સ          :     ૫,૨૦૪ નવા કેસો

ઇટાલી         :     ૩,૮૦૪ નવા કેસો

કેનેડા          :     ૩,૧૧૭ નવા કેસો

બેલ્જિયમ     :     ૨,૫૮૯ નવા કેસો

દક્ષિણ કોરિયા :     ૨,૫૬૪ નવા કેસો

સિંગાપોર      :     ૨,૪૭૮ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :     ૨,૪૦૮ નવા કેસો

જાપાન        :     ૧,૯૮૬ નવા કેસો

યુએઈ         :     ૨૬૫ નવા કેસો

સાઉદી અરેબિયા     :    ૪૪ નવા કેસો

ન્યુઝીલેન્ડ     :     ૨૫ નવા કેસો

ચીન          :     ૨૨ નવા કેસો

હોંગકોંગ       :     ૦૩ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૨૬ હજારથી વધુ નવા કેસ અને ૨૭૭ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૨૬,૭૨૭ કેસો

નવા મૃત્યુ     :    ૨૭૭

સાજા થયા     :    ૨૮,૨૪૬

કુલ કોરોના કેસો    :     ૩,૩૭,૬૬,૭૦૭

એકટીવ કેસો   :    ૨,૭૫,૨૨૪

કુલ સાજા થયા     :     ૩૩,૩૦,૪૩,૧૪૪

કુલ મૃત્યુ       :    ૪,૪૮,૩૩૯

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૫,૨૦,૮૯૯

કુલ ટેસ્ટ       :    ૫૭,૦૪,૭૭,૩૩૮

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૮૯,૦૨,૦૮,૦૦૭

૨૪ કલાકમાં   :    ૬૪,૪૦,૪૫૧

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૧,૧૭,૪૭૮

હોસ્પિટલમાં    :    ૭૫,૯૬૧

આઈસીયુમાં   :    ૨૧,૦૦૧

નવા મૃત્યુ     :    ૨,૮૪૦

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૪,૪૩,૧૪,૪૦૩કેસો

ભારત       :     ૩,૩૭,૬૬,૭૦૭  કેસો

બ્રાઝીલ     :     ૨,૧૪,૨૭,૦૭૩ કેસો

(3:17 pm IST)