Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

પાકિસ્‍તાન ઉપર ભારતની ડીઝીટલ સ્‍ટ્રાઇક : પાક સરકારનું ટ્‍્‌વીટર બેન કર્યુ

નવી દિલ્‍હી, તા.૧ :  ભારતે પાકિસ્‍તાન સરકાર ઉપર મોટી ડીઝીટલ સ્‍ટ્રાઇક કરી છે. હાલમાં જ પીએફ.આઇ ઉપર પાંચ વર્ષના પ્રતિબંધના વિરોધમાં કેનેડા સ્‍થિત પાકિસ્‍તાની દુતાવાસે ટવીટર કરી પીએફઆઇનું સમર્થન કરેલ. આ કારણે ભારત સરકારે પાકિસ્‍તાન સરકારનું ઓફીશ્‍યલ ટ્‍્‌વીટર એકાઉન્‍ટ બેન કર્યુ છે. જો કે ટવીટર તરફથી સ્‍ટેટમેન્‍ટ નથી આવ્‍યું.

 

(4:04 pm IST)