Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

શું ફરી સમાપ્ત થશે અચ્છે દિન ? ૨૦થી વધુ દેશોમાં ફેલાયો ઓમિક્રોન વેરિયન્ટઃ મોટો ખતરો ગણાવી રહ્યા છે વૈજ્ઞાનિકો

નવી દિલ્હીઃ કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો સતત વધી રહ્યો છેઃ સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજુઃ આ વાયરસ પહેલા યુરોપમાં મળ્યો હતો હવે તે ૨૦ જેટલા દેશોમાં ફેલાયો છેઃ ત્યારે સૌના મનમાં એક જ સવાલ ઉઠે છે કે શું મહામારી ફરી એકવાર ફુંફાડો મારીને બેઠી થવાની છે ? વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, ઓમિક્રોન વેરીયન્ટ વાયરસના અગાઉના સ્વરૂપોની તુલનામાં તે વધુ ઘાતક છેઃ વિશ્વ આરોગ્ય સંગઠને પણ કહ્યુ છે કે આ વાયરસ જોખમી છેઃ તેણે ૬૦થી વધુ વર્ષના લોકોને યાત્રા કરવાથી બચવા સલાહ આપી છે

(3:34 pm IST)