Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ગુરુવાર બપોર સુધીમાં મુંબઈ અને રાયગઢ વિભાગમાં ભારેથી મધ્યમ વરસાદની સંભાવના: બે ઇંચ પાણી પડી ગયું

રાત સુધીમાં મુંબઈમાં સરેરાશ દોઢથી બે ઇંચ વરસાદ પડી ગયો છે. આવતા ૧૨ કલાકમાં એટલે કે આવતી કાલે બપોર સુધીમાં મુંબઈ અને રાયગઢ વિભાગમાં ભારેથી મધ્યમ વરસાદની સંભાવના જાણીતા વેધરમેન કેન્ની દર્શાવે છે.

 

(1:16 am IST)