Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

અમિતાભ બચ્ચને પરિવાર સાથે વેકસીનનો પ્રથમ ડોઝ લીધો

અમિતાભ બચ્ચને ટ્વીટ કરી કહ્યું કે અભિષેકે વેકસીન નથી મૂકાવી : તેમના ઘરના સ્ટાફ તથા આખા પરિવારને પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેમના બધાના રીપોર્ટ નેગેટીવ આવતા તેમણે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો

(10:57 am IST)