Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

અમેરીકી જળવાયુ દુત કૈરી ભારતના પ્રવાસે

વોશીંગ્ટનઃ અમેરિકી જળવાયુ દુત જોન કેરીએ ટ્વીટ કરી જણાવેલ કે તેઓ યુએઇ ભારત અને બાંગ્લાદેશ સાથે જળવાયું પરિવર્તન ઉપર ચર્ચા કરવા આવી રહ્યા છે. કેરીનો પ્રવાસ ૯ એપ્રિલ સુધી ચાલશે. વ્હાઇટ હાઉસ રર-ર૩ એપ્રિલે કલાઇમેન્ટચેન્જ વર્ચ્યુઅલ લીડર્સ સમિટનું આયોજન કરી રહ્યું છે જેમાં ભારત પણ સામેલ થનાર છે.

(12:46 pm IST)