Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

વિશ્વમાં ૨૪ કલાકમાં કુલ કેસો ૫૦ હજારથી પણ નીચે : સૌથી વધુ ઈટાલીમાં ૪૦૭૫૭ કેસ : ત્‍યારબાદ દક્ષિણ કોરીયામાં ૩૭ હજાર કેસ : દેશમાં ફરી એકવાર કોરોનાએ પકડી રફતારઃ ધીમી ગતિએ વધતાં કેસોએ વધાર્યું તંત્રનું ટેન્‍શન : ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૧૫૭ કેસઃ ૧૯,૫૦૦ એક્‍ટિવ કેસઃ ૨૬ના મોત

કોરોના અચાનક ગાયબ થઈ ગયો?

ઇટાલી        :    ૪૦,૭૫૭ નવા કેસો

દક્ષિણ કોરિયા :    ૩૭,૭૭૧ નવા કેસો

ફ્રાન્‍સ          :    ૩૬,૭૨૬ નવા કેસો

ઓસ્‍ટ્રેલિયા    :    ૩૨,૫૩૬ નવા કેસો

જાપાન        :    ૨૬,૨૫૬ નવા કેસો

યુએસએ      :    ૧૭,૭૬૯ નવા કેસો

તાઈવાન      :    ૧૭,૦૮૫ નવા કેસો

થાઈલેન્‍ડ      :    ૧૧,૫૩૫ નવા કેસો

જર્મની        :    ૮,૯૯૫ નવા કેસો

ચીન          :    ૭,૭૪૧ નવા કેસો

શાંઘાઈ        :    ૭,૩૩૩ નવા કેસો

રશિયા        :    ૭,૦૪૭ નવા કેસો

ન્‍યુ યોર્ક       :    ૭,૦૩૬ નવા કેસો

બ્રાઝિલ       :    ૬,૨૫૪ નવા કેસો

ન્‍યુઝીલેન્‍ડ     :    ૫,૭૨૮ નવા કેસો

દક્ષિણ આફ્રિકા     :     ૩,૮૩૮ નવા કેસો

વિયેતનામ    :    ૩,૭૧૭ નવા કેસો

ભારત         :    ૩,૧૫૭ નવા કેસો

ન્‍યુ જર્સી      :    ૨,૨૯૭ નવા કેસો

કેનેડા         :    ૨,૨૪૩ નવા કેસો

સિંગાપોર      :    ૧,૭૩૨ નવા કેસો

ટેક્‍સાસ        :    ૧,૭૧૮ નવા કેસો

હોંગકોંગ      :    ૩૦૦ નવા કેસો

યુએઈ         :    ૨૪૦ નવા કેસો

પોલેન્‍ડ        :    ૨૩૪ નવા કેસો

સાઉદી અરેબિયા   :     ૯૯ નવા કેસો

ભુતાન        :   ૫૬ નવા કેસો

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧૫૭ કેસ નોંધાયા, ૨૬ મૃત્‍યુ

નવા કેસો     :   ૩,૧૫૭ કેસો

નવા મૃત્‍યુ    :   ૨૬

સાજા થયા    :   ૨,૭૨૩

કુલ કોરોના કેસો :      ૪,૩૦,૮૨,૩૪૫

એકટીવ કેસો :   ૧૯,૫૦૦

કુલ સાજા થયા   :      ૪,૨૫,૩૮,૯૭૬

કુલ મૃત્‍યુ     :   ૫,૨૩,૮૬૯

૨૪ કલાકમાં ટેસ્‍ટ       :       .....................

વેક્‍સીનેશન   :   ૪,૦૨,૧૭૦

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા     :   ૮,૩૦,૮૧,૯૮૨ કેસો

ભારત        :   ૪,૩૦,૮૨,૩૪૫ કેસો

બ્રાઝીલ       :   ૩,૦૪,૫૪,૪૯૦ કેસો

(3:55 pm IST)