Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વિદ્યાર્થીઓને મોટી રાહત: NET ક્લિયર કરનારાને મળ્યો વધારાનો સમય : 30 જૂન 2022 સુધીનો સમય અપાયો

જૂન 2019માં આ ટેસ્ટ પાસ કરનારા ઉમેદવારો 31 ડિસેમ્બર 2020 સુધીનો વધારાનો સમય

નવી દિલ્હી : UGC NET માટેની એક રાહતના સમાચાર આવ્યા છે. જે વિદ્યાર્થીઓ જેને નેટ અથવા જેઆરએફ (NET or JRF) પરીક્ષા પાસ કરી લીધી છે. પણ કોરોનાકાળના કારણે માસ્ટર્સ ડિગ્રી પૂરી નથી કરી શક્યા તેમને વધારાના સમય આપવામાં આવ્યો છે. આ સમાચાર તે એ વિદ્યાર્થીઓ માટે છે. જેને

ડિસેમ્બર 2018 અથવા 2019માં UGC NET ની પરીક્ષા ક્લીયર તો કરી લીધી છે એટલે જે તે JRF માટે ક્વાલીફાઈ કરી ચુક્યા છે. પણ કોરોનાના કારણે માસ્ટર ડિગ્રી મેળવી શક્યા નથી.

UGCના નવા નોટિફિકેશન અનુસાર ડિસેમ્બર 2018માં યુજીસી નેટ/ Joint CSIR UGC NET ટેસ્ટ ક્વાલિફાઈ કરી ચુક્યા છે. તેમને 30 જૂન 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આવી જ રીતે

જૂન 2019માં આ ટેસ્ટ પાસ કરનારા ઉમેદવારો 31 ડિસેમ્બર 2020 સુધીનો વધારાનો સમય આપવામાં આવ્શે

 

(12:00 am IST)