Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

કોરોના કાળમાં રોકડની તંગી : ગુજરાતીઓને અંદાજે 22 ટન સોનુ વેચી નાખવાની ફરજ પડી

ભારતમાં થયેલા સ્ક્રેપ ગોલ્ડનો કુલ વેચાણનો ગુજરાતમાંથી 20 ટકા હિસ્સો

નવી દિલ્હી :  ગત વર્ષે કોવિડ-૧૯નો રોગચાળો વકરવાને કારણે ભારે આર્થિક અનિિૃતતા સર્જાઈ છે અને તમામ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડતાં સર્જાયેલી અસાધારણ પરિસ્થિતિમાં રોકડની જરૃરિયાતને પહોંચી વળવા માટે અત્યાર સુધીમાં ગુજરાતીઓએ અંદાજે ૨૨ મેટ્રિક ટન સોનું વેચી દેવાની ફરજ પડી છે

  ઈન્ડિય બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યાનુસાર, કોરોનાની મહામારીના સમયગાળા દરમિયાન ભારતમાં થયેલા સ્ક્રેપ ગોલ્ડનો કુલ વેચાણનો ૨૦ ટકા હિસ્સો ગુજરાતમાંથી આવ્યો છે.

(12:27 pm IST)