Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ઓલિમ્પિકઃ દુતી ચંદ ચોથા સ્થાને, સેમીફાઈનલમાં કવોલીફાય ન કરી શકી

ટોકયોઃ ટોકયો ઓલિમ્પિકમાં આજે ભારતની શરૂઆત સારી રહી નથી. ભારતીય સ્પ્રિંંટર દુતી ચંદ ચોથા સ્થાન પર રહી અને આગલા રાઉન્ડ માટે કવોલિફાઈ કરી શકી નહીં.

દૂતી ચોથા સ્થાન પર રહી અને સિઝનનો બેસ્ટ પર્ફોમન્સ આપ્યું પરતું તે તેમને સેમીફાઈનલમાં પહોંચાડવા માટે પુરતું નહતું. જોકે, હજી પણ ભારતને બે મુકાબલાઓથી આશા છે.

(1:06 pm IST)